ગોવામાં 20 નવેમ્બરથી સિનેમાનો મહાકુંભ, 86 દેશોની ફિલ્મો બનશે આકર્ષણ

Share:

ગોવામાં 20 નવેમ્બરથી સિનેમાનો મહાકુંભ, 86 દેશોની ફિલ્મો બનશે આકર્ષણ

57th International Film Festival Goa ગોવા: ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાના રસિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગોવામાં 20થી 28 નવેમ્બર દરમિયાન 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન કરવામાં આવશે. આ નવ દિવસીય મહોત્સવમાં વિશ્વભરની ફિલ્મો અને વિવિધ સંસ્કૃતિઓની ઝલક જોવા મળશે.

આ વર્ષની ફિલ્મ ફેસ્ટિવલની થીમ ‘સ્ટોરીઝ વિથાઉટ બોર્ડર્સ’ રાખવામાં આવી છે. આ મહોત્સવમાં 86 દેશોની 150થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મો રજૂ કરવામાં આવશે.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના વિવિધ દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી અને સિનેમાની અનોખી વાર્તાઓને એક જ મંચ પર લાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા પ્રેમીઓ માટે આ મહોત્સવ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें